Posts

Showing posts from November, 2022

Review on audio/ video... by Nehalben Gadhavi

Image
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર  નામ : ખમળ ગોપાલ ભનુભાઈ  એનરોલમેન્ટ નં : 221060030023  સેમેસ્ટર -1  વિષય : LPC-1 ગુજરાતી ભાષા  વિષયાંગ : પ્રેક્ટિકલ વર્ક  પ્રવૃત્તિ : 2 માર્ગદર્શક : શ્રી મુકેશભાઈ ધારૈયા                       Welcome to gopalkhamal.blogspotcom...  https://youtu.be/8W8zkAEKto4                 અહીં આ વિડિઓમાં નેહલબેન ગઢવીએ ઘણી બધી માહિતી આપી છે... તેઓ ખૂબ સારા વક્તા છે... તેમણે જે માહિતી આપી છે તે આ પ્રમાણે છે ...      તેઓ તેના વક્તવ્યની શરૂઆત એક સોશિયલ મીડિયાના ઉદાહરણ દ્વારા કરે છે. તેઓ જણાવે છે કે ફેસબુકમાં તમારે ભલે ગમે તેટલા ફોલોવર્સ હોય પરંતુ જ્યારે તમે દુઃખી હોવ ત્યારે તમને કોઈ પૂછે પણ નહિ કે કેમ શું થયું કેમ દુઃખી છે તો એ ફોલોવર્સ કોઈ પણ કામના નથી. તમે કોઈને ફોલોવ કરો એના કરતા તમને કોઈ ફોલોવ કરે એવું તો જીવી જ લેવું જોઈએ.                                                                બેટરીના ઉદાહરણ દ્વારા તેઓ જણાવે છે કે દરેક વ્યક્તિએ પોતાની બેટરી ચાર્જ કરી શકાય તેવો પ્લગ તો શોધી  લેવાની જરૂર છે. નોળિયો અને સાપની જ્યારે લડાઈ થાય છે ત્યારે નોળિયો